સ્વાસ્થ્ય ની કાળજી

વિશ્વ આરોગ્ય સંસ્થા માનસિક સ્વાસ્થ્યને માનસિક સારી સ્થિતિ તરીકે ઓળખે છે જેમાં વ્યક્તિને પોતાની ક્ષમતાનો ખ્યાલ હોય અને તે જીવનની સામાન્ય તાણની સ્થિતિમાં સ્વસ્થતા મેળવી શકે, ઉત્પાદકરીતે કામ કરી શકે અને પોતાનાં સમુદાયમાં યોગદાન આપી શકે.